Upar Ad 1

Thursday, 20 September 2018

Premi Ne Padato Meli Gai - Kaushik Bharvad New Layris Songs 2018

Premi Ne Padato Meli Gai - Kaushik Bharvaa New Song 2018 









Published : 19 - 9 - 2018
Song : Bewafa Parani ne Padto Meli Gai
Sangar : Kaushik Bharvad
Layris : Jeet Vaghela
Sound : Mayur Nadiya
Productar : Raju Bhai Baba ( Ramol )
Editing By : Ritik Davda



હે [ વાયદા રે તોડ્યા કસમો રે તોડી..... ] ¶
એ [ પારકા ના નોમ ની પીઠીયો રે ચોળી.... ] ¶
હે  વાયદા રે તોડ્યા ને કસમો રે તોડી....
પારકાના નોમ ની પીઠીયો રે ચોળી...
પ્રેમીને રડતો મેલી આ દેશ....
પ્રેમીને પડતો મેલી આ દેશ... ¶
મારા દિલ પર લગાવી ઠેસ....
[ જાનુડી મારી પરણીને હાલી પરદેશ.... ] ¶
મારા દિલ પર લગાવી ઠેસ....
[ જાનુડી મારી પરણીને હાલી પરદેશ..... ] ¶
હે. વાયદા રે તોડ્યા ને કસમો રે તોડી....
પારકા ના નામની પીઠીયો રે ચોળી...... ¶¶¶

હો.. આશિક હતો તારા પ્રેમનો.....
તને કરતો હતો હું પ્રેમ.....
તોયે તોડ્યો તે મારો ભરોસો...
કેતિ જા જાનું કેમ..... ¶
હો.. આશિક હતો તારા પ્રેમનો.....
તને કરતો હતો હું પ્રેમ.....
તોયે તોડ્યો તે મારો ભરોસો....
કેતિ જા જાનું કેમ.....
એ  દલડા ને મારા.. કર્યું ઠેસ - નેશ....
દલડા ને મારા કર્યું ઠેસ - નેશ..... ¶
મારા દિલ પર લગાવી ઠેસ....
[ જાનુડી મારી પરણીને હાલી પરદેશ..... ] ¶
મારા દિલ પર લગાવી ઠેસ....
[ જાનુડી મારી પરણીને હાલી પરદેશ..... ] ¶
હે  વાયદા રે તોડ્યા ને કસમો રે તોડી....
પારકા ના નામની પીઠીયો રે ચોળી.....¶¶¶

હે.. મારા દલડાના લોહીથી આજે...
મેહદી રચી તારી હાથ......
પારકા પાનેતર ઓઢીને આજે...
ફેરા ફરે મારી જાન...... ¶
હે.. મારા દલડાના લોહીથી આજે...
મેહદી રચી તારી હાથ.....
પારકા પાનેતર ઓઢીને આજે...
ફેરા ફરે મારી જાન......
એ  પેરીને આજે.. દુલ્હનનો વેશ.....
પેરીને આજે.. દુલ્હનનો વેશ..... ¶
મારા દિલપર લગાવી ઠેસ....
[ જાનુડી મારી પરણીને હાલી પરદેશ.... ] ¶
મારા દિલપર લગાવી ઠેસ...
[ જાનુડી મારી પરણીને હાલી પરદેશ.... ] ¶

મારા દિલપર લગાવી ઠેસ.....
જાનુડી મારી પરણીને હાલી પરદેશ..........



No comments:

Post a Comment

Songs Ke Bareme Jankari Ke Liye Comment Kare

Afshos Karish Tu - Rakesh Barot New Songs Layris

Song : Afshos Karish Tu Singar : Rakesh Barot Music : Dhaval Kapadiya Layris : Vijay Sing Gol અફસોસ કરીશ તું....... ¶ મન ...