Upar Ad 1

Sunday, 23 September 2018

Ek Hati E Pan Bhuli Gai - Rohit Thakor 2018 New Layris Song

Ek Hati E Pan Bhuli Gai - Rohit Thakor 2018 New Layris Song






Song : Ek Hati E Pan Bhuli Gai
Layris : Harjit Pansar
Recording : M S Studio Gandhinagar
Lebal : Musicca Digital
Singar : Rohit Thakor
Artist : Rohit Thakor , Sreya Dave, Rajani Kant

Sayari : મારી પણ એક કહાની હતી એક બેવફા ના પ્રેમ ના લીધે અધૂરી રહી ગઈ એક હતી એ પણ ભૂલી ગઈ ¶¶¶

હો મારા દર્દ ની કહાની.....  કહું મારી રે જુબાની.....
હો મારા દર્દની કહાની કહું મારી રે જુબાની...
મારા સમણાની રાતો , આ દૂધની દેખાણી...
મારી કિસ્મત માં કેવી જુદાઈ લખી...... હો.....
હો.. [ કિસ્મત આ કેવી મારી..... એક હતી એ પણ ભૂલી ગઈ..... ] ¶
હો મારા દર્દ ની કહાની કહું મારી રે જુબાની...
મારા સમણાની રાતો , આ દૂધની દેખાણી....
મારી કિસ્મત માં કેવી જુદાઈ લખી..... હો....
હો.. [ કિસ્મત આ કેવી મારી...
એક હતી એ પણ ભૂલી ગઈ....... ] ¶
ઓ......... હો હો  કિસ્મત આ કેવી રે મારી....
એક હતી એ પણ ભૂલી ગઈ........ ¶¶¶

હો મારા પ્રેમ ને નીલામ કરી..... વફા વેઠીને ચાલ્યા ગયા......
મારા દિલ ના...  ને યકીન ના..... [ હરખ ચૂર થયાં..... ] ¶
હો મારા પ્રેમને નીલામ કરી... વફા વેઠીને ચાલ્યા ગયા.....
મારા દિલના...  ને યકીન ના.... હરખ ચૂર થયાં....,
હો બાજી લગાડી.... , પડી મારા પર ભારી...... ,
હો બાજી લગાડી પડી મારા પર ભારી....
એ ખબર નહીં શાને મજબૂર થઈ ગઈ..... હો.....
હો.. [ કિસ્મત આ કેવી રે મારી...
એક હતી એ પણ ભૂલી ગઈ...... ] ¶
હો....... હો હો  કિસ્મત આ કેવી મારી....
એક હતી એ પણ ભૂલી ગઈ........ ¶¶¶

કોઈ કારણ કહે તો ખરા... અમે કેમ એના લાયક રે ના.....
ના ખતા કોઈ, એવી મેં કરી,  કેમ છોડેના, ¶
હો કોઈ કારણ કહે તો ખરા.. અમે કેમ એના લાયક રેના....
ના ખતા કોઈ , એવી મેં કરી,  કેમ છોડેના, ,,
હો પ્રીત સમજી ના મારી... ,  મારી જિંદગી ઉજાડી... ,
હો પ્રીત સમજી ના મારી.. મારી જિંદગી ઉજાડી....
એવા ખોટા અજીબ ફેસલા કરીને ગઈ..... હો.....
હો [ કિસ્મત આ કેવી રે મારી...
એક હતી એ પણ ભૂલી ગઈ.... ] ¶
ઓ........ હો હો [ કિસ્મત આ કેવી રે મારી એક હતી એ પણ ભૂલી ગઈ ] ¶,,,

હો....... હો... હો.....
કિસ્મત આ કેવી રે મારી.........
એક હતી એ પણ ભૂલી ગઈ...........
કિસ્મત આ કેવી રે મારી..........
એક હતી એ પણ ભૂલી ગઈ...........


No comments:

Post a Comment

Songs Ke Bareme Jankari Ke Liye Comment Kare

Afshos Karish Tu - Rakesh Barot New Songs Layris

Song : Afshos Karish Tu Singar : Rakesh Barot Music : Dhaval Kapadiya Layris : Vijay Sing Gol અફસોસ કરીશ તું....... ¶ મન ...