Chaar Diwari Ma Eklo Radu - Ashvin Thakor 2018 New Layris Song
Song : char Divari Ma Ekalo Radu
Singar : Ashvin Thakor
Music : Mahesh Sahala, Vivek Gajjar
Layris : Gabbar Thakor
Lebal : Mahi Digital
એકલો રડું...... યાદમાં રડું........
બેવફા ની યાદમાં ગમમાં રડું......
બેવફા ની યાદમાં ગમમાં રડું...... ¶¶¶
ચાર દીવારીમાં એકલો રડુ શું....
[ બેવફા ની યાદમાં ગમમાં જીવું શું.... ] ¶
હો...... ચાર દીવારીમાં એકલો રડું શું.....
[ બેવફા ની યાદ માં ગમમાં જીવું શું.... ] ¶
હો....... એની યાદો મારા કાળજે કોરાણી....
દિલમાં સમાણી મારા રૂડીયે લખાણી.... ¶
હો..... એની યાદો મારા કાળજે કોરાણી.....
દિલમાં સમાણી મારા રુદીયે લખાણી..... ¶
ઓ..... ચાર દીવારીમાં એકલો રડું શું....
[ બેવફા ની યાદમાં ગમમાં જીવું શું..... ] ¶
હો...... બેવફા ની યાદ માં ગમમાં જીવું શું....... ¶¶¶
હો...... ભલે તારા ગમમાં હું જીવુ શું.....
બસ તારી યાદ મરવા નથી દેતી.... ¶
હો...... ભલે તારા ગમમાં હું જીવું શું.....
બસ તારી યાદ મરવા નથી દેતી..... ¶
ઓ.... ચાર દીવારીમાં એકલો રડું છું...
[ બેવફા ની યાદમાં ગમમાં જીવુ છુ..... ] ¶
હો.... એકલો રાડુ... યાદમાં રડું....
[ બેવફાની યાદમાં ગમમાં રડું...... ] ¶
ઓ..... બેવફાની યાદમાં ગમમાં રડું...... ¶¶¶
હો..... દિલ તૂટે ત્યારે યાદ નથી હોતી....
દિલ બળે ત્યાં ધુવાડા નથી હોતા..... ¶
હો..... દિલ તૂટે ત્યારે યાદ નથી હોતી.....
દિલ બળે ત્યાં ધુવાડા નથી હોતા..... ¶
હો...... ચાર દીવારીમાં એકલો રડું શું.....
[ બેવફા ની યાદમાં ગમમાં જીવુ શું..... ] ¶
હો..... પ્રેમ ભૂલી ગઈ, દિલ તોડી ગઈ,
[ બેવફા ની યાદમાં ગમમાં જીવું શું..... ] ¶
હો.... બેવફા ની યાદમાં ગમમાં જીવુ છુ..... ¶¶¶
હો..... જેને માની હતી દિલની રાણી....
એ થઈ ગઈ બીજાની વહુરાણી..... ¶
હો.... જેને માની હતી દિલની રાણી.....
એ થઈ ગઈ બીજાની વહુરાણી...... ¶
હો.... ચાર દીવારીમાં એકલો રડુ છું......
[ બેવફા ની યાદમાં ગમમાં જીવુ છુ...... ] ¶
હો.... ચાર દીવારીમાં એકલો રડું છું.....
[ બેવફા ની યાદમાં ગમમાં જીવુ છુ...... ] ¶
હો.... બેવફા ની યાદમાં ગમમાં જીવુ છુ......

No comments:
Post a Comment
Songs Ke Bareme Jankari Ke Liye Comment Kare