Upar Ad 1

Wednesday, 26 September 2018

Afshos Karish Tu - Rakesh Barot New Songs Layris










Song : Afshos Karish Tu
Singar : Rakesh Barot
Music : Dhaval Kapadiya
Layris : Vijay Sing Gol


અફસોસ કરીશ તું....... ¶
મન મનમાં બળીસ તું...... ¶
( અફસોસ કરીશ તું મન મનમાં બળીસ તું...... ) (2) જ્યારે મારી રે યાદ તને આવશે....... ¶
હે [ તને અડધી રાતે રોવડાવશે...... ] ¶
હે [ તને અડધી રાતે રોવડાવશે...... ] ¶
( અફસોસ કરીશ તું મન મનમાં બળીસ તું..... ) (2)
જ્યારે મારી રે યાદ તને આવશે....... ¶
હે [ તને અડધી રાતે રોવડાવશે..... ] ¶
અફસોસ કરીશ તું............ ¶¶¶

હો..... આજ ભલે તારી હોય કાલ મારી હશે....
તારા અભિમાનનો પાર ઉતરી જશે..... ¶
ઓ..... સુખ ની સાયબી તારી આથમી જશે.....
મારા સાચા પ્રેમની તને કદર થશે..... ¶
તું ભલે ભૂલી જાય હું નય ભૂલું......
પ્રેમના અપમાનને હું નય ભુલું....... ¶●●
વાત લખી રાખજે તું.... ¶
આનો બદલો લઈશ હું...... ¶
વાત લખી રાખજે તું આનો બદલો લઈશ હું......
તારું કર્યું તારા પગમાં જ્યારે આવશે.... ¶
[ તને અડધી રાતે રોવડાવશે..... ] ¶
હે [ તને અડધી રાતે રોવડાવશે..... ] ¶
અફસોસ કરીશ તું............ ¶¶¶

ઓ..... પોતાનું કહી જ્યારે તને કોઈ છોડશે....
તારૂ એ દિલ મારા જેમ તડપ છે..... ¶
હો.....  રૂપિયા દોલત તારી સારી ખૂટી જશે .....
તારો ભગવાન પણ જોજે રૂઠી જશે..... ¶
માંગે તું માફી તોય માફ નહી કરું...
તારા દીધા જખમ ને હું નહિ ભૂલું...... ¶
વાત લખી રાખજે તું.... ¶
આનો બદલો લઈશ હું...... ¶
વાત લખી રાખજે તું આનો બદલો લઈશ હું......
તારી ભૂલો તને સમય સમજાવશે..... ¶
[ તને અડધી રાતે રોવડાવશે..... ] ¶
હે [ તને અડધી રાતે રોવડાવશે..... ] ¶
અફસોસ કરીશ તું............ ¶¶¶

No comments:

Post a Comment

Songs Ke Bareme Jankari Ke Liye Comment Kare

Afshos Karish Tu - Rakesh Barot New Songs Layris

Song : Afshos Karish Tu Singar : Rakesh Barot Music : Dhaval Kapadiya Layris : Vijay Sing Gol અફસોસ કરીશ તું....... ¶ મન ...