Jagdish Thakor Ni Antim Kahani
- S M Thakor 2018 New Song
Song : Sathe Jivi shu Ame
Singar : SM Thakor
Music : Haarsad Thakor ( J B Studio )
Layris : Anil Raaj Thakor
Artist : N S Thakor - M S Thakor
ઓ....... હો. હો. હો........ આ....... હા. હા. હા........ ¶●●
સાથે જીવીશું અમે સાથે જીવીશું....
કેહેતા હતા એવું સાથે રહીશું....
[ તમારા વિના અમેં કેમ જીવીશું..... ] ¶
હો.... આખો જનમારો તમને યાદ કરીશું....
તમારા સપનાને પુરા કરીશું...
[ તમારા વિના અમે કેમ જીવીશું..... ] ¶
હો..... તમે હતા સાવ ભોળા, કેમ થયા આવા ગુના....
ના કરી કોઈને વાતો, તમારા મનની આતો....
તમે હતા સાવ ભોળા, કેમ થયા આવા ગુના,
ના કરી કોઈને વાતો તમારા મનની આતો .....,,,
ઓ.... સાથે જીવીશું અમે સાથે જીવીશું....
કહેતા હતા એવું સાથે રહીશું....
[ તમારા વિના અમે કેમ જીવીશું.... ] ¶
ઓ.... આખો જન મારો તમને યાદ કરીશું....
તમારા સપનાને પુરા કરીશુ....
[ તમારા વિના અમે કેમ જીવીશું.... ] ¶
[ તમારા વિના અમે કેમ જીવીશું..... ] ¶ ¶¶¶
ઓ.... હતો આઠમનો દાડો, વેલી સવારમાં વાલા, નીકળ્યા બાર જવા, આવુ શુ હમણા પાછો.... ¶
હો... ચડ્યો બપોરનો દાડો, ના આયા તમે વાલા, કાળજા ફફડી રહ્યા, મળ્યા સમાચાર એવા....
ઓ.... તૂટયા શરીરના તારો , તુંત્યાં તમારા શ્વાસો , ના થયા મિલન એવા, વીતી ગયા સમય એવા, છોડીને ચાલ્યા ગયા......
સાથે જીવીશું અમે સાથે જીવીશું....
કેહેતા હતા એવું સાથે રહીશું....
[ તમારા વિના અમે કેમ જીવીશું.... ] ¶
હો..... [ તમારા વિના અમે કેમ છે ] ¶ ¶¶¶
હો.... ભગવાન ભૂલો પડ્યો, અવળા રસ્તે ચડ્યો, પાંચ પાંડવ કેરો, ભાઈ નો સાથ છોડ્યો.... ¶
હો... તમારા સપના હતા, આગળ જવાના વાલા, ના થયા પુરા, રહી ગયા અધુરા....
હો..... અમને ખબરુ નથી, નજરો કોની લાગી, અમથી રૂઠી ગયા, કેમ તમે ચાલ્યા ગયા, રોતા મેલી ને ગયા......
સાથે જીવીશું અમે સાથે જીવીશું....
કેહતા હતા એવું સાથે રહીશું.....
[ તમારા વિના અમેં કેમ જીવીશું..... ] ¶
ઓ.... [ તમારા વિના અમેં કેમ જીવીશું..... ] ¶ ¶¶¶
ઓ.... આશા કેરો સાથ છોડ્યો....
ભવ ભવ નો તમે સાથ છોડ્યો.... ¶
હો.... રાહ જોઈ રહ્યા, ક્યારે આવે....
મનડા કેરો, પ્રીતમ પ્યારો......,,
હો કોણ સમજાવે એને, કેમ કરી આવે પાછા...
ખોળીયા રૂઠી ગયા, આત્મા છૂટી ગયા, જીવન સાથ છોડ્યો...... ¶
સાથે જીવીશું અમે સાથે જીવીશું....
કેહેતા હતા તમે સાથે રહીશું.....
[ તમારા વિના અમે કેમ જીવીશું...... ] ¶
ઓ.... [ તમારા વિના અમે કેમ જીવીશું.... ] ¶
હો..... તમારા વિના એ અમે કેમ જીવીશું........
તમારા વિના અમે કેમ જીવીશું.......

No comments:
Post a Comment
Songs Ke Bareme Jankari Ke Liye Comment Kare