Upar Ad 1

Sunday, 23 September 2018

Yaad Taari Aave - Rohit Thakor 2018 New Layris Song

Yaad Taari Aave - Rohit Thakor 2018 New Song








Song : Yaad Taari Aave
Singar : Rohit Thakor
Lebal : Jalaram cassatte Industris
Layris : Kanti Patel
Music : Ravi - Rahul


ઓ... યાદ તારી આવે મને યાદ તારી આવે....
ઓ...... હો હો [ યાદ તારી આવે મને યાદ તારી આવે ... ] ¶
હો.... [ યાદ તારી આવે મને યાદ તારી આવે.... ] ¶
ઓ.... પ્રેમનો રોગ મને પાગલ બનાવે.....
પ્રેમ નો રોગ મને પાગલ બનાવે.....
[ યાદ તારી આવે મને યાદ તારી આવે...... ] ¶
ઓ..... હો. હો. યાદ તારી આવે મને યાદ તારી આવે......... ¶¶¶

હો.... તારી જુદાઈ મારા દિલ ને તડપાવે....
તારા વીના એને કોણ સમજાવે..... ¶
ઓ..... હો.હો.. મનડાને મારા હવે કોણરે મનાવે  દિલના ઘાવ મારા કોણ રે રૂજાવે..... ¶
હો જ્યાં જુઓ ત્યાં મને નજર તુતો આવે....
જ્યાં જોઉં ત્યાં મને નજર તુતો આવે.....
[ યાદ તારી આવે મને યાદ તારી આવે..... ] ¶
ઓ...... હો. હો યાદ તારી આવે મને યાદ તારી આવે......... ¶¶¶

ઓ.... યાદમાં તારી પાગલ થઈ ફરતો....
તુજને જોવા હું તો હર પલ મરતો.... ¶
હો...  દિલનુ દરદ તારા તસવીરને કહેતો.....
તારી એક ઝલક જોવા હું તો રે જુરતો.... હું તો રે જુરતો .....
હો... ભુલવા ચાહું તોયે તું ના ભુલાયે.....
ભૂલવા ચાહું તો યે તું ના ભુલાયે....
[ યાદ તારી આવે મને યાદ તારી આવે..... ] ¶
હો.... [ યાદ તારી આવે મને યાદ તારી આવે.... ] ¶ હો.... પ્રેમ નો રોગ મને પાગલ બનાવે....
પ્રેમ નો રોગ મને પાગલ બનાવે.....
[ યાદ તારી આવે મને યાદ તારી આવે.... ] ¶
ઓ... સાજણા યાદ તારી આવે મને યાદ તારી આવે....
યાદ તારી આવે મને યાદ તારી આવે......
ઓ.... હો.હો.હો  યાદ તારી આવે મને યાદ તારી આવે........

No comments:

Post a Comment

Songs Ke Bareme Jankari Ke Liye Comment Kare

Afshos Karish Tu - Rakesh Barot New Songs Layris

Song : Afshos Karish Tu Singar : Rakesh Barot Music : Dhaval Kapadiya Layris : Vijay Sing Gol અફસોસ કરીશ તું....... ¶ મન ...