Upar Ad 1

Monday, 24 September 2018

Tane Olakhavama Bhul Me Kari - Ajay Thakor New 2018 Layris Song

તને ઓળખવામાં ભૂલ મેં કરી - Ajay Thakor 2018 New Layris Song











Song : Tane Olakhvaama Bhul Kari
Singar : Ajay Thakor
Music : Jitu Prajapati
Layris : Rajan Rayka - Dhaval Motan
Lebal : Kinara Films Patan
Artist : Dev Gatar, Haresh Solanki, Rsami Solanki




ભલે સ્વર્ગની હોય તું પરી......
ભલે સ્વર્ગની હોય તું પરી.....
[ તને ઓળખવામાં ભૂલ મે કરી...... ] ¶
મીઠું બોલીને ગઈ તુ ફરી....
મીઠું બોલીને ગઈ તું ફરી....
[ તને ઓળખવામાં ભૂલ મે કરી..... ] ¶
હે... ભૂલ ને મારી આજે રહ્યો ભોગવી....
ભૂલને મારી અાજે રહ્યો ભોગવી....¶●●
મને છોડી દીધો જલસા કરી....
મને છોડી દીધો જલસા કરી....
[ તને ઓળખવામાં ભૂલ મે કરી....... ] ¶
ભલે સ્વર્ગની હોય તું પરી....
ભલે સ્વર્ગની હોય તુ પરી....
[ તને ઓળખવામાં ભૂલ મેં કરી.... ] ¶
અરે તને ઓળખવામાં ભૂલ મે કરી..... ¶¶¶

હો.... ખોટી તારી વાતોને, મનમાં ઝેર છે....
તારે ને મારે આજે બંધાયું વેર છે.... ¶
હો... ખોટી તારી વાતો ને, મનમાં  ઝેર છે....
તારે ને મારે આજે બંધાયુ વેર છે.... ¶
એ.. રહ્યો તું રડી તને ક્યાં છે પડી....
રહ્યો તું રડી તને ક્યાં છે પડી.... ¶●●
મારી વાતો ના હૈયે ધરી.....
મારી વાતો ના હૈયે ધરી....
અરે [ તને ઓળખવામાં ભૂલ મેં કરી..... ] ¶
ભલે સ્વર્ગની હોય તુ પરી....
ભલે સ્વર્ગની હોય તું પરી....
[ તને ઓળખવામાં ભૂલ મેં કરી.... ] ¶
અલી તને ઓળખવામાં ભૂલ મેં કરી..... ¶¶¶

હો.. તું ભલે ભૂલી જાય મારે સીધ ભૂલવું....
પહેલા પ્રેમ વિના કેમ કરી રહેવું..... ¶
હો તું ભલે ભૂલી જાય મારે સીધ ભૂલવું....
પહેલા પ્રેમ વિના કેમ કરી જીવવું...... ¶
હો... તું અલી દૂર હું થયો મજબૂર.....
તું અલી દૂર હું થયો મજબૂર..... ¶●●
હવે હાલ ને હાલ જવું હું મારી.....
હવે હાલ ને હાલ જાવું હું મરી.....
અરે [ તને ઓળખવામાં ભૂલ મે કરી..... ] ¶
ભલે સ્વર્ગની હોય તું પરી......
ભલે સ્વર્ગની હોય તું પરી.....
[ તને ઓળખવામાં જાનુ ભૂલ મેં કરી..... ] ¶
અરે [ તને ઓળખવામાં ભૂલ મે કરી.... ] ¶
બેવફા [ તને ઓળખવામાં ભુલ મેં કરી..... ] ¶
અરે [ તને ઓળખવામાં ભૂલ મેં કરી....... ] ¶

No comments:

Post a Comment

Songs Ke Bareme Jankari Ke Liye Comment Kare

Afshos Karish Tu - Rakesh Barot New Songs Layris

Song : Afshos Karish Tu Singar : Rakesh Barot Music : Dhaval Kapadiya Layris : Vijay Sing Gol અફસોસ કરીશ તું....... ¶ મન ...