Le Pakodi Le - Le Samo sa Le - Le Jalebi Le - Layris Songs 2018 Vina Thakor
Published : 13 - 9 -2018
Song : Le Dibeli Le - Le Samosa Le - Le Kachori Le
Singar : Vina Thakor
Music : Vinay Nayak
Recording : Siganture Recoding Studio
Leval : Mahi Digital
લે લે પકોડી લે..... લે લે જલેબી લે.....
લે લે સમોસા લે.... ¶¶¶●●
લે લે પકોડી લે.. લે લે સમોસા લે...
લે લે પકોડી લે છોરા લે સમોસા લે...
ચલ પકોડી ખવડાવું.. ચલ સમોસા ખવડાવું...
ચલ પકોડી ખવડાવુ.. ચલ સમોસા ખવડાવું...
લે લે જલેબી લે.. લે લે સમોસા લે...
લે લે જલેબી લે છોરા લે સમોસા લે... ¶
ચલ કચોરી ખવડાવું.. ચલ દાબેલી ખવડાવું...
ચલ દાબેલી ખવડાવું.. ચલ કચોરી ખવડાવું...
લે લે જલેબી લે.. લે લે કચોરી લે...
લે લે જલેબી લે છોરા લે કચોરી લે.... ¶
લે લે જલેબી લે.. લે સમોસા લે...
લે લે જલેબી લે છોરા લે સમોસા લે...... ¶¶¶
એ બીજા શેર જાશું.. મોજ મઝા કરી લેશું...
ભેલ પુરી ખાશું.. જલસા કરી લેશું... ¶
પાટણ શેર જાશું.. રોણીની વાવ જાશું...
ભેળા ફરી લેશું.. આપણે સેલ્ફી પાડી લેશું... ¶
ચલ કચોરી ખવડાવું.. ચલ દાબેલી ખવડાવું...
ચલ સમોસા ખવડાવું.. ચલ જલેબી ખવડાવું...
લે લે સમોસા લે.. લે લે જલેબી લે...
લે લે કાચુરી લે.. લે લે સમોસા લે... ¶¶¶
પાલનપુર જાશું.. પોણીપુરી ખાશું...
પાલનપુર જાશું.. પોણીપુરી ખાશું...
લે લે પકોડી લે.. લે લે પકોડી લે...
લે લે પકોડી લે છોરા લે જલેબી લે... ¶
દિવના દરિયે જાશું.. ભેળાં આપડે નાચશું...
દિવના દરિયે જાશું.. ભેળાં આપડે નાચશું...
લે લે સેલ્ફી લે.. છોરા લે સેલ્ફી લે...
લે લે સેલ્ફી લે.. છોરા લે સેલ્ફી લે... ¶¶¶
એ.. ચશ્માં પેર્યા ટોપી પેરી.. સાયબા ચો હેંડ્યા ફરવા... ¶
એ.. ચશ્માં પેર્યા ટોપી પેરી.. સાયબા ચો હેંડ્યા તમે ફરવા... ¶
એ.. હાથે ઘડિયાળ.. કોને દોરા... સાયબા ચો હેંડ્યા ફરવા... ¶
એ.. હાથમાં રૂમાલ.. આલ ચાલ સોટી.. સાયબા તમે ચો હેંડ્યા ફરવા... ¶
બોલો સાયબા બોલો.. બોલો સાયબા બોલો...
બોલો સાયબા બોલો.. બોલો સાયબા બોલો... ¶¶¶
મને વીડિયો કોલ કરજે.. મને મોડા ફોન કરજે...
હમાચાર પુસી લેજે.. તું કોલ કરી લેજે... ¶
મને વીડિયો કોલ કરજે.. તું મોડા ફોન કરજે...
હમાચાર પુસી લેજે.. તું કોલ કરી લેજે.... ¶
ચલ પકોડી ખવડાવું.. ચલ દાબેલી ખવડાવું...
ચલ પકોડી ખવડાવું.. ચલ જલેબી ખવડાવું...
લે લે જલેબી લે.. લે લે પકોડી લે...
લે લે જલેબી લે છોરા લે પકોડી લે... ¶¶¶
પાટણ શેર જાશું.. નવરંગ ગોળો ખાશું...
લસ્સી પી લેશું છોરા સરબત પી લેશું... ¶
પાટણ શેર જાશું.. નવરંગ ગોળો ખાશું...
લસ્સી પી લેશું છોરા સરબત પી લેશું... ¶
ચલ પકોડી ખવડાવું.. ચલ દાબેલી ખવડાવું...
ચલ પકોડી ખવડાવું.. ચલ જલેબી ખવડાવું...
લે લે જલેબી લે.. લે લે પકોડી લે...
લે લે જલેબી લે છોરા લે પકોડી લે... ¶
ચલ વેફર લઈ આલુ.. સિંગ ભજીયા લઈ આલુ...
ચલ પુરીયા લઈ આલુ.. તને ભૂંગળા લઈ આલુ...
લે વેફર લે છોરા લે વેફર લે...
લે વેફર લે છોરા લે વેફર લે.......

No comments:
Post a Comment
Songs Ke Bareme Jankari Ke Liye Comment Kare