Upar Ad 1

Thursday, 20 September 2018

Tara Ne Mara Ma Farak Shu - Layris Songs - 2018 New Ashok Thakor

Tara Ne Mara Ma Farak Shu - Ashok Thakor 2018



Published : 18 - 9 - 2018 ( Vasant Patel Present )
Songs : Tara Ne Mara Ma Farak Shu
Layris : Natvar Solanki
Music : Ajay Wagheshwari
Recording : wagheshwari studio ( Pares Patel )
Productar : Vasant Patel
Director : Ajay Sarma , Narsinh Bhati
Lebal : Varahi Music World




હો.... જુલ્મી કર્યા દગા તમેં...
[ ઓળખી ના શક્યા અમે...... ] ¶
હો... દિલ થી મારા રમયા તમે...
[ વફા કરી માર્યા અમે...] ¶
હો.... તારો ઈરાદો દિલથી રમવાનો હતો....
તારા જેવો પ્રેમ જાનુ અમે કરીયે તો
[ તારા ને મારા માં ફર્ક શું... ] ¶
હો..... [ તારા ને મારા માં ફરક શું... ] ¶
હો...... જુલમી કર્યા દગા તમે...
ઓળખી ના શક્યાં અમે....
દિલથી મારા રમયા તમે વફા કરી મર્યા અમે.....¶¶¶

હો... તારે તો જોયુતુ જાનુ, દોલત ને સોરત....
મારે તો ઘરની નોની ઈમારત....¶
ઓ હો....  દુનિયામાં મોટી પ્રેમ છે દોલત.....
તારા માટે રમત હતી નથી એ મને ખબર....¶
હો.... તારા માટે દિલમાં સૌનો રૂપિયો રે હતો ...
તારા જેવું દિલથી જાનુ અમે રમીએ તો.....
[ તારા ને મારા માં ફરક શુ..... ] ¶
હો... [ તારા ને મારા માં ફરક શું..... ] ¶
હો.... જુલમી કર્યા દગા તમે....
ઓળખી ના શક્યા અમે.....
દિલથી તમે રમ્યા તમે..
વફા કરી મર્યા અમે...... ¶¶¶

હો.... પ્રેમની કદર તારા જેવા શું જાણે....
સાચો પ્રેમ મળે છે નસીબવાળાને.... ¶
હો.... કયા જનમની મને સજા આ મળી છે....
તું તો મને મળી  મારા કરમ ફૂટેલા છે....
હો.... સાચા મારા પ્રેમ ને છોડી તે દીધો.....
તને કરેલો પ્રેમ અમે ભૂલીયે તો.....
[ તારા ને મારા માં ફરક શુ... ] ¶
હો... [ તારા ને મારા માં ફરક શું..... ] ¶
હો જુલ્મી કર્યા દગા તમે....
[ ઓળખી ના શક્યા અમે.... ] ¶
દિલથી મારા રમયા તમે....
[ વફા કરી  મરીયા અમે....] ¶
હો.. તારો ઈરાદો દિલથી રમવાનો હતો.....
તારા જેવો પ્રેમ જાનુ અમે કરીએ તો....
[ તારા ને મારા માં ફરક શું... ] ¶
હો... [ તારા ને મારા માં ફરક શું... ] ¶
હો જુલમી કર્યા દગા તમે...
[ ઓળખી ના શક્યા અમે... ] ¶
હો.... [ વફા કરી મર્યા અમે..... ] ¶
[ વફા કરી મર્યા અમે....] ¶
હો.... ઓળખીના શક્યા તને........

No comments:

Post a Comment

Songs Ke Bareme Jankari Ke Liye Comment Kare

Afshos Karish Tu - Rakesh Barot New Songs Layris

Song : Afshos Karish Tu Singar : Rakesh Barot Music : Dhaval Kapadiya Layris : Vijay Sing Gol અફસોસ કરીશ તું....... ¶ મન ...